Katrina Kaif Upcoming Film: હવે કટરિના ભૂત બનીને આવશે… Today Gujarati Samachar Aug 2020

1752
Katrina Kaif Upcoming Horror Movie 2020-21 - Bollywood Top Movie Realese Date - Gujarati Samachar
Katrina Kaif Upcoming Horror Movie 2020-21 - Bollywood Top Movie Realese Date - Gujarati Samachar

Bollywood Actress Katrina Kaif Upcoming Film News – Upcoming Horror Movie Phone Bhoot Release Date 2020-21 – Indian Film Entertainment News

Katrina Kaif Upcoming Film Phone Bhoot: આજકાલ લોકોને સુપરનેચરલ ફિલ્મોમાં રસ પડે એ માટે ફિલ્મસર્જકોએ વધુ આવી ફિલ્મોનું નિર્માણ કરવાનું નક્કી કરાયું હોય એમ લાગે છે. કેમ કે આ ઉપરાછાપરી ત્રીજી ફિલ્મ આકાર લઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આવી ફિલ્મમાં જે અભિનેત્રી કામ કરે છે એનું નામ સાંભળતા આશ્ચર્ય અનુભવાય એમ લાગે છે. એ અભનેત્રીનું નામ છે Katrina Kaif તેની સાથે છે, Siddhant Chaturvedi and Ishaan Khattar, આ ત્રિપુટી પહેલીવાર સુપરનેચરલ ફિલ્મમાં કામ કરી  રહી છે,

આ ફિલ્મનું નામ છે, ‘Phone bhoot‘  જેની ઘોષણા થોડા દિવસ પહેલા જ કરવામાં આવી છે. આ ફિલ્મના દિગ્દર્શક છે, ‘Mirzapur‘ ફિલ્મના ગુરમિત સિંહ અને પ્રોડયુસર છે એકટર-ફિલ્મમેકર Farhan Akhtar અને એક્સલ એન્ટરટેઇન્મેન્ટના ritesh sidhwani. ફરહાને ટ્વિટર પર આ ફિલ્મની ઘોષણા કરી અને ત્રણ કલાકારોના ફોટા પણ પબ્લિસ કર્યા છે. તમામ ભૂત સાથે સંકળાયેલી સમસ્યાને લગતી આ ફિલ્મ 2021માં રિલિઝ થશે,’ એમ જણાવાયું છે. 

Katrina Kaif Upcoming Movie Phone Bhoot Review and First look 2020-21 – Bollywood Top Movie Realese Date – Gujarati Samachar

‘Gully Boy…’ ફિલ્મનો બ્રેકઆઉટ સ્ટાર સિદ્ધાંતે પણ ઇન્સ્ટાગ્રામમાં પોતાનો ફોટો શેર કરી જણાવ્યું છે કે , ‘ભૂત વર્લ્ડમાં ત્રિપલ ટ્રબલ તમને ડરાવવા આવી રહ્યા છે. સાથોસાથ એ તમને હસાવશે પણ ખરાં. ઇશાને જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે દેશ ભરમાં લોકડાઉન જાહેર કરાયો તેને કારણે આ ફિલ્મમાં થોડો વિલંબ સર્જાયો છે, ‘જોકે લોકડાઉન કંઇ ભૂતોને લાગુ નથી પડતું, પણ આ ઇમેજ તો છેક માર્ચ મહિનાથી છે.

હવે અમે બધા અહીં આવી ગયા છીએ,’ એમ ‘Dhadkan’ના કલાકારે ઉમેર્યું હતું. ‘ફોન ભૂત (Phone Bhut)’ની કથા રવિશંકર અને જશવિન્દર સિંહ બાથે લખી છે. છેલ્લે ‘ભારત’માં નજરે પડેલી કટરિના કૈફ આ હોરર કોમેડી ફિલ્મમાં નજરે પડશે, જે આવા પ્રકારની ફિલ્મમાં પહેલી વાર ચમકી રહી છે. જ્યારે ઇશાન મીરાં નાયરની ફિલ્મ ‘એ સુટેબલ બોય’ની પ્રિમિયર માટે તૈયારી કરતો હતો. સિદ્ધાંત ‘બન્ટી ઔર બબલી’ની સિકવલમાં નજરે પડશે.

Conclusion of World Girls Portal – Celebrity – Women – Actress – Fashion – Life Style | HD Wallpaper – Photo Gallery Latest News & Updates

if you need anything else, or have inquiries, questions you would love us to answer, kindly use the comment box below to reach us. We’ll be updating this page with more updated World Girls Portal Latest News & Update.

Join World Girls Portal by clicking on the link provided FacebookTwitter, and Pinterest using the share buttons below.

You are reading this article via “World Girls Portal“, thank you very much for reading our article. Friends If you liked this article, please share it with your friends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here