Hollywood News in Gujarati Aug 2020: Selena Gomez હવે પોતાની મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરશે

2278
Hollywood News in Gujarati Aug 2020: Selena Gomez હવે પોતાની મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરશે
Hollywood News in Gujarati Aug 2020: Selena Gomez હવે પોતાની મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરશે

Today Latest Hollywood Actress News in Gujarati – Salena Launch New Makeup Brand 2020

Hollywood News in Gujarati Aug 2020 – Selena Gomez: સિંગર સેલીના ગોમેઝ હવે વ્યવસાય ક્ષેત્રે પદાર્પણ કરવાની તૈયારીમાં છે. બહુ નાની વયે એણે ગાયકીમાં ઝંપલાવ્યું હતું અને જોતજોતામાં હોલીવુડમાં સ્ટાર બની ગઇ હતી. હવે એ પોતાની મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરવાની છે. હજી થોડા સમય અગાઉ એણે કહ્યું હતું કે આગામી દસ વરસમાં એની મહેચ્છા સો મિલિયન ડોલર ભેગા કરવાની છે. આ ફંડ એ દાનમાં આપશે. એ માત્ર એક ટકો કમાણી દાનમાં આપશે.

Today Latest Hollywood Actress News in Gujarati - Salena Launch New Makeup Brand 2020
Today Latest Hollywood Actress News in Gujarati – Salena Launch New Makeup Brand 2020

એનો અર્થ આગામી દસ વરસમાં એની કંપનીનું કુલ ટર્નઓવર દસ હજાર કરોડ ડોલર હશે. સેલીના ગયા અઠવાડિયે ૨૮ની થઇ અને એ દિવસે એણે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ બાબતની ઘોષણા કરી હતી. તત્કાળ એના હજારો ચાહકોએ એની કમેન્ટને લાઇક કરી હતી.

About us World Popular Hollywood Singer Selena Gomez – Hollywood News in Gujarati Aug 2020

સેલેના મેરી ગોમેઝ (જન્મ 22 જુલાઈ, 1992) એક અમેરિકન ગાયિકા, ગીતકાર, અભિનેત્રી અને ટેલિવિઝન નિર્માતા છે.… કિશોરાવસ્થામાં, તેણે એમી એવોર્ડ વિજેતા ડિઝની ચેનલ ટેલિવિઝન શ્રેણી વિઝાર્ડ્સ ઓફ વેવરલી પર એલેક્સ રુસોની ભૂમિકા માટે બહોળી માન્યતા મેળવી.

Born: July 22, 1992, Grand Prairie, Texas
Group: Selena Gomez & The Scene
Film: Princess Protection Program, Wizards of …
Profession: Singer-songwriter, Actress, Television

Instagram Profile: @selenagomez
Facebook Page: @Selena
Twitter Account: @selenagomez
YouTube Channel: @SelenaGomez
Myspace Profile: @SelenaGomez

Upcoming Songs 2020

August 2020 માં, ગોમેઝ સ્ટીવ માર્ટિન અને માર્ટિન શોર્ટની સાથે Hulu Comedy સિરીઝ ઓનલી મર્ડર્સ ઇન બિલ્ડિંગમાં કામ કરશે અને એક્ઝિક્યુટિવ નિર્માણ કરશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. શ્રેણીમાં વિઝાર્ડ્સ Waફ વેવરલી પ્લેસ પછીની ગોમેઝની પ્રથમ સ્ક્રિપ્ટેડ ટેલિવિઝન ભૂમિકા છે. તે મહિના પછી, એવી ઘોષણા કરવામાં આવી હતી કે ગોમેઝ દક્ષિણ કોરિયન છોકરી જૂથ બ્લેક પંક સાથેના ગીત પર રજૂ થનાર છે.

Conclusion of World Girls Portal – Celebrity – Women – Actress – Fashion – Life Style | HD Wallpaper – Photo Gallery Latest News & Updates

if you need anything else, or have inquiries, questions you would love us to answer, kindly use the comment box below to reach us. We’ll be updating this page with more updated World Girls Portal Latest News & Update.

Join World Girls Portal by clicking on the link provided FacebookTwitter, and Pinterest using the share buttons below.

You are reading this article via “World Girls Portal“, thank you very much for reading our article. Friends If you liked this article, please share it with your friends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here